Posts

Showing posts from December, 2017
Image
Person took birth on 28 December, 1932 in Night session of life at small village Chorwad, district Junagarh of Gujarat. Chorwad was then, a small village about midway between the historic fort of Diu to the south and the fishing port of Porbandar to the north. Porbandar is the birthplace of Mahatma Gandhi. Name Dhirajlal, third of five children (2 girls, 3 boys). His father Hirachand was earning little as the village schoolteacher. His father was, a man of simple habits and lived a measured life. His mother, Jamanaben, was a thrifty woman and knew how to stretch every paisa a long way. Long years of hardship had taught her to handle with great care whatever little money Hirabhai gave her every month on the pay day. But even her thrifty ways often failed to pull her growing family through the month. On such occasions she had to borrow small amounts of money from neighbours. She did not hide such stark realities like A Night from her children, for she did not want to give them a fa...
રામ મંદિર - ઉકેલ માંગતો કોયડો જે રાહુલ ગાંધી ગુજરાતીઓના મત માટે ગુજરાતમાં મંદિર મંદિર ભટકે છે તેમજ જે વ્યક્તિને જનોઈધારી શિવભક્ત સાબિત કરવામાં આખા પક્ષના નેતાઓએ પુરી તાકાત લગાડી દીધી છે એના જ પક્ષના કપિલ સિબ્બલે સુપ્રીમ કોર્ટમાં ફક્ત રામ મંદિર જ નહિ પરંતુ સમગ્ર સુનાવણી પર જ રોક લગાવવાની માંગણી કરી તે પણ છેક જુલાઈ ૨૦૧૯ સુધી. શા માટે ? કારણ એનો ફાયદો ભાજપને મળી શકે એમ છે એટલા માટે. અને સુપ્રીમ કોર્ટ ના જજીસ પણ આ કેસ ને જ્યાં સુધી લંબાતો હોય ત્યાં સુધી લંબાવી ને તેમજ ચુકાદો આપવાની જવાબદારીમાંથી જ્યાં સુધી છટકી શકાતું હોય ત્યાં સુધી સારું એમ સમજીને , દૂરની તારીખ પકડાવી દે છે. કોંગ્રેસ માટે રામ મંદિર આમ પણ કઈ મહત્વનો મુદ્દો નથી કારણકે તેઓએ તો રામના અસ્તિત્વ માટે જ સવાલ ઉભા કર્યા હતા.કોંગ્રેસ માટે તો રામ મંદિરનો ફાયદો લેતા ભાજપને અટકાવવું એ જ મોટી જીત છે. રામ મંદિર બને કે ના બને તેનાથી કોઈ કોંગ્રેસીને ફરક નથી પડતો. આજના સુપ્રીમ કોર્ટમાં કોંગ્રેસના સ્ટેન્ડ પરથી હિન્દૂ તેમજ મુસ્લિમ બંને એ કોંગ્રેસની નિયત , ઢોંગ અને છળ-કપટ સમજી લેવાની જરૂર છે. જે રાહુલ ગાંધી ગુજરાતમાં જીત મેળવવા માટે ...
મર્દ કોંગ્રેસી - After Rajiv Gandhi’s assassination in 1991, when durbaris like Arjun Singh & Vincent George proposed that Rajiv’s wife  Sonia  be made the Congress chief, the meritocratic PVNR shot back  saying  “ Why should the Congress party be hitched to the Nehru-Gandhi family like train compartments to the engine? “ પીવી નરસિમ્હા રાવ કોંગ્રેસના આઝાદી પછી અને ખાસ કરીને ઇન્દિરા યુગ પછી ના પહેલા મર્દ કોંગ્રેસી હતા 1991 માં રાજીવ ગાંધીની હત્યા બાદ , જ્યારે અર્જુન સિંહ અને વિન્સેન્ટ જ્યોર્જ જેવા દરબારીઓએ રાજીવની પત્ની સોનિયાને કૉંગ્રેસના અધ્યક્ષ બનાવવાની દરખાસ્ત કરી હતી ત્યારે જેમણે કહ્યું હતું કે શા માટે કોંગ્રેસ ને નહેરુ-ગાંધી ફેમિલી રૂપી એન્જિનના , ટ્રેનના ડબ્બા તરીકે જોડી રાખવી જોઈએ ? અને એમની તાજપોશી વડાપ્રધાન તરીકે થઇ ત્યારથી તેઓ વફાદારો અથવા જેમની માનસિકતા ગાંધી કુટુંબની ગુલામીની છે અથવા તો એમાંજ એમની રાજકીય કારકિર્દી સલામત છે એવા કોંગ્રેસીઓએ નરસિમ્હા રાવ (હું આજે પણ એમને ભારત ના શ્રેષ્ઠ વડાપ્રધાન માનું છું. મોદી પણ નિર્ણય લેવામાં એટલા જ શ્રેષ્...