Posts

Showing posts from October, 2017
ભારતીય જનતા પાર્ટીની મુર્ખામી - કોંગ્રેસનું છળકપટ - પ્રજાની અગ્નિ પરીક્ષા તારીખ ૯ ડિસેમ્બર અને ૧૪ ડિસેમ્બર - ગુજરાત વિધાનસભા ની ચૂંટણી ની તારીખ જાહેર થઇ ગઈ છે. હવે મુખ્ય બે પક્ષ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે બરાબર જંગ જામશે એ વાત નક્કી. બંને મુખ્ય પક્ષો માટે ગુજરાત ઇલેકશન લિટ્મસ ટેસ્ટ સમાન રહેવાની છે. બંને પક્ષનું ભવિષ્ય ગુજરાત ઇલેકશન પછી નક્કી થશે. ભાજપ માટે ૨૦૧૯ - લોકસભા પહેલા ની સૌથી મહત્વ ની ચૂંટણી આ થવાની છે. જો ભાજપ ગુજરાત જીતશે તો ૨૦૧૯ ખુબ જ સરળ બની રહેવાની શક્યતા છે. કોંગ્રેસ માટે તો આ ઇલેકશન જીવન-મરણ નો સવાલ છે. રાહુલ ગાંધી માટે પણ આ આખરી અને આકરો મુકાબલો છે. જો કોંગ્રેસ ગુજરાત જીતશે તો ૨૦૧૯ માં જોરદાર ટક્કર આપવા તૈયાર થઇ શકે છે ઉપરાંત ભાજપ માટે કદાચ વળતા પાણી પણ પુરવાર થશે. ત્રીજો પક્ષ આમ આદમી પાર્ટી (અરવિંદ કેજરીવાલ) અને ચોથો પક્ષ જન-વિકલ્પ(શંકરસિંહ વાઘેલા) આ બંને મોટા પક્ષોના મત તોડવા સિવાય કઈ વિશેષ કરી શકે તેમ નથી. ભારતીય જનતા પાર્ટીની મૂર્ખાઈ  ભારતીય જનતા પાર્ટી - બે મુર્ખામી કરી છે. ૧) છેક ચૂંટણીની તારીખ ડિક્લેર થવાની છેલ્લી તારીખ સુધી અનેક જાતની રાહતની ...
સમસ્ત પાટીદારો તેમજ ગુજરાતની પ્રજા. ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગવા માંડ્યા છે. ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ બે જ મુખ્ય પક્ષો વચ્ચે સ્પર્ધા રહેવાની શક્યતા છે કારણકે ગુજરાતમાં ત્રીજા પક્ષનું ટ્રેડિશન નથી. હા , થોડાક અંશે આમ આદમી પાર્ટી ની નોંધ લેવી પડશે. એક ગુજરાતી તરીકે હું સમસ્ત પાટીદારો અને ગુજરાતની પ્રજાને આગ્રહભરી વિનંતી કરું છું કે --- પાટીદારો , તમને ૫ કે ૧૦% અનામત મળે તેમાં ગુજરાતની અન્ય ઉચ્ચ જ્ઞાતિઓને તેમજ અન્ય કોઈપણ બીજી પ્રજાને કોઈપણ પ્રકારે વાંધો નથી. પરંતુ મેહરબાની કરીને ૫-૧૦% અનામત માટે ગુજરાતની ઘોર ખોદવાનું કાર્ય કરતા નહિ. તમારા ટૂંક સમયના આવેગ અને ગુસ્સાને લીધે જો ગુજરાતમાં કોંગ્રેસ કે આપ પાર્ટીનું રાજ આવી જશે તો સરવાળે સૌથી વધારે નુકસાન પાટીદારોને જ થશે ...કારણકે.... ૧ ). કોંગ્રેસ કે આપ પાર્ટી બંનેની બંધારણની ઉપરવટ જઈને અનામત આપવાની તાકાત નથી જેનું ઉદાહરણ , અન્ય રાજ્યમાં કોંગ્રેસ દ્વારા જ લઘુમતીને આપવામાં આવેલ અનામત ને સુપ્રીમ કોર્ટે કેન્સલ કરી જ નાખી છે. આ પક્ષો દ્વારા અનામત બાબતે અપાતા વચનો ભ્રામક અને છેતરામણા જ સાબિત થવાના છે. ૨ ). કો...
Image
On 11th October, 1942, a baby boy has born in the home of well-known Hindi poet Shri Harivanshrai Shrivastav (Bachchan the pen name) Amitabh in Allahabad, Uttar Pradesh. Brought up, studied well, taken up job, life was moving OK. One day in 1969 he entered in Hindi film industry as an actor, with a recommendation of that time Prime Minister Smt Indira Gandhi in K. A .Abbas film Saat Hindustani and Night started…… Almost first 12 films started from Saat Hindustani, Sanjog, Reshma Aur Shera, Pyar Ki Kahani, Piya ka Ghar, Parwana, Raaste Ka Patthar, Janan, Garam Masala, Ek Nazar, Bansi Birju and Sudagar during 1969 to 1973 got flopped or not do well of his acting career, for which he left a good job in Calcutta. Film Anand with Rajesh Khanna and Bombay to Goa with great comedian Mehmood made good business but Rajesh Khanna and Mehmood were stars of that time and they got credit. Carrier as an actor was facing Dark Night since starting. A person who has dropped his job carrier for ac...
Image
Krishna - whenever you hear Krishna, you will immediately remember Lord Krishna, statue of laughing; playing and joyful character will arise on eye-sight. You will also remember a naughty child Krishna. If there is a celebration of God’s birth with enthusiastic, exciting and happily every year, worldwide than it is of Lord Krishna only.  Krishna is the eight avatar of Lord Vishnu. There are thousands of books and literatures in different types, in different ways and in different languages are available but first we will take short look or short introduction in the beginning. This is book is not about mythological advises or not religious content. This book is about how Krishna is becoming guide and mentor for common people. Krishna has many dimensions as a human being. Please note Krishna was Avatar but as a human being, simple and straight.  Krishna is known as a complete man, he has shown examples which are useful to world even after almost 5000 years with his own ...