" પદમાવતી" હમણાં હમણાં આ ફિલ્મ ના વિરોધ નું ધુપ્પલ આખા દેશમાં ચાલી રહ્યું છે. જેને સમજાઈ છે એ પણ ધોકા-લાકડી લઈને નીકળી પડે છે અને જેને નથી સમજાતું એ પણ તલવાર લઈને નીકળી પડે છે. એક વાત બધા એ સમજી લેવાની જરૂર છે કે ફિલ્મ એ મનોરંજન ઉપરાંત સર્જકતાનું , સર્જનતાનું માધ્યમ છે. એમાં કોઈ એ પણ પોતાની લાગણી કે ધર્મ કે જાતિ નો ઉપાડો લઈને ધમાલ-ધમકી કે અરાજકતા ની સ્થિતિનું નિર્માણ થાય એવું કરવું જોઈએ નહિ. હા , વાંધાજનક હોય તો તેનો વિરોધ શાલીનતાપૂર્વક પણ થઇ જ શકે છે પણ આપણા લોકોની માનસિકતા જ હવે ધમાલ-હાકોટા-પડકાર કરીને અરાજક પરિસ્થિતિનું નિર્માણ થાય એવી બનતી જાય છે. બધા જ એવું માનતા થઇ ગયા છે કે જો આપણે દાદાગીરી કરશું તો જ સામે વાળો આપણી વાત માનશે. ધમાલ કરીને દબાણ કરીને પોતાની વાત બળજબરીપૂર્વક મનાવવામાં શૂરવીરતા સાબિત કરવાની હોંશ કે જોશ તેમજ પોતાના જ સમાજમાં સહેલાઈથી છાકો પાડી દેવાની , વટ જમાવવાની નેતા બની જવાની કુટિલ માનસિકતા સામેલ હોય છે. ફિલ્મ સર્જક એક આસાન ટાર્ગેટ હોય છે આવી બાબતોમાં કારણકે તેઓ રાજકારણી જેવી તાકાત કે પાવર ધરાવતા હોતા નથી , એમને સરકાર ના ખર્ચે સુરક્ષા મળતી નથી , એમ...
Posts
- Get link
- X
- Other Apps
ભારતીય જનતા પાર્ટીની મુર્ખામી - કોંગ્રેસનું છળકપટ - પ્રજાની અગ્નિ પરીક્ષા તારીખ ૯ ડિસેમ્બર અને ૧૪ ડિસેમ્બર - ગુજરાત વિધાનસભા ની ચૂંટણી ની તારીખ જાહેર થઇ ગઈ છે. હવે મુખ્ય બે પક્ષ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે બરાબર જંગ જામશે એ વાત નક્કી. બંને મુખ્ય પક્ષો માટે ગુજરાત ઇલેકશન લિટ્મસ ટેસ્ટ સમાન રહેવાની છે. બંને પક્ષનું ભવિષ્ય ગુજરાત ઇલેકશન પછી નક્કી થશે. ભાજપ માટે ૨૦૧૯ - લોકસભા પહેલા ની સૌથી મહત્વ ની ચૂંટણી આ થવાની છે. જો ભાજપ ગુજરાત જીતશે તો ૨૦૧૯ ખુબ જ સરળ બની રહેવાની શક્યતા છે. કોંગ્રેસ માટે તો આ ઇલેકશન જીવન-મરણ નો સવાલ છે. રાહુલ ગાંધી માટે પણ આ આખરી અને આકરો મુકાબલો છે. જો કોંગ્રેસ ગુજરાત જીતશે તો ૨૦૧૯ માં જોરદાર ટક્કર આપવા તૈયાર થઇ શકે છે ઉપરાંત ભાજપ માટે કદાચ વળતા પાણી પણ પુરવાર થશે. ત્રીજો પક્ષ આમ આદમી પાર્ટી (અરવિંદ કેજરીવાલ) અને ચોથો પક્ષ જન-વિકલ્પ(શંકરસિંહ વાઘેલા) આ બંને મોટા પક્ષોના મત તોડવા સિવાય કઈ વિશેષ કરી શકે તેમ નથી. ભારતીય જનતા પાર્ટીની મૂર્ખાઈ ભારતીય જનતા પાર્ટી - બે મુર્ખામી કરી છે. ૧) છેક ચૂંટણીની તારીખ ડિક્લેર થવાની છેલ્લી તારીખ સુધી અનેક જાતની રાહતની ...
- Get link
- X
- Other Apps
સમસ્ત પાટીદારો તેમજ ગુજરાતની પ્રજા. ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગવા માંડ્યા છે. ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ બે જ મુખ્ય પક્ષો વચ્ચે સ્પર્ધા રહેવાની શક્યતા છે કારણકે ગુજરાતમાં ત્રીજા પક્ષનું ટ્રેડિશન નથી. હા , થોડાક અંશે આમ આદમી પાર્ટી ની નોંધ લેવી પડશે. એક ગુજરાતી તરીકે હું સમસ્ત પાટીદારો અને ગુજરાતની પ્રજાને આગ્રહભરી વિનંતી કરું છું કે --- પાટીદારો , તમને ૫ કે ૧૦% અનામત મળે તેમાં ગુજરાતની અન્ય ઉચ્ચ જ્ઞાતિઓને તેમજ અન્ય કોઈપણ બીજી પ્રજાને કોઈપણ પ્રકારે વાંધો નથી. પરંતુ મેહરબાની કરીને ૫-૧૦% અનામત માટે ગુજરાતની ઘોર ખોદવાનું કાર્ય કરતા નહિ. તમારા ટૂંક સમયના આવેગ અને ગુસ્સાને લીધે જો ગુજરાતમાં કોંગ્રેસ કે આપ પાર્ટીનું રાજ આવી જશે તો સરવાળે સૌથી વધારે નુકસાન પાટીદારોને જ થશે ...કારણકે.... ૧ ). કોંગ્રેસ કે આપ પાર્ટી બંનેની બંધારણની ઉપરવટ જઈને અનામત આપવાની તાકાત નથી જેનું ઉદાહરણ , અન્ય રાજ્યમાં કોંગ્રેસ દ્વારા જ લઘુમતીને આપવામાં આવેલ અનામત ને સુપ્રીમ કોર્ટે કેન્સલ કરી જ નાખી છે. આ પક્ષો દ્વારા અનામત બાબતે અપાતા વચનો ભ્રામક અને છેતરામણા જ સાબિત થવાના છે. ૨ ). કો...
- Get link
- X
- Other Apps
On 11th October, 1942, a baby boy has born in the home of well-known Hindi poet Shri Harivanshrai Shrivastav (Bachchan the pen name) Amitabh in Allahabad, Uttar Pradesh. Brought up, studied well, taken up job, life was moving OK. One day in 1969 he entered in Hindi film industry as an actor, with a recommendation of that time Prime Minister Smt Indira Gandhi in K. A .Abbas film Saat Hindustani and Night started…… Almost first 12 films started from Saat Hindustani, Sanjog, Reshma Aur Shera, Pyar Ki Kahani, Piya ka Ghar, Parwana, Raaste Ka Patthar, Janan, Garam Masala, Ek Nazar, Bansi Birju and Sudagar during 1969 to 1973 got flopped or not do well of his acting career, for which he left a good job in Calcutta. Film Anand with Rajesh Khanna and Bombay to Goa with great comedian Mehmood made good business but Rajesh Khanna and Mehmood were stars of that time and they got credit. Carrier as an actor was facing Dark Night since starting. A person who has dropped his job carrier for ac...
- Get link
- X
- Other Apps
Krishna - whenever you hear Krishna, you will immediately remember Lord Krishna, statue of laughing; playing and joyful character will arise on eye-sight. You will also remember a naughty child Krishna. If there is a celebration of God’s birth with enthusiastic, exciting and happily every year, worldwide than it is of Lord Krishna only. Krishna is the eight avatar of Lord Vishnu. There are thousands of books and literatures in different types, in different ways and in different languages are available but first we will take short look or short introduction in the beginning. This is book is not about mythological advises or not religious content. This book is about how Krishna is becoming guide and mentor for common people. Krishna has many dimensions as a human being. Please note Krishna was Avatar but as a human being, simple and straight. Krishna is known as a complete man, he has shown examples which are useful to world even after almost 5000 years with his own ...
Only In Politics
- Get link
- X
- Other Apps
Many times we feel or we realize that we had made choice and we should have selected other option at the time of selection. This situation may counter in most of people in once or many times. A Doctor may feel he/she must be happy to be recognized by an Engineer, he/she should have become an Engineer. An Engineer may feel better for Charter Accountant or A C.A. may feel better M.B.A. But it is not possible to change choice at this stage as per your feels. A Doctor cannot say Sorry and move to be recognized by an Engineer or a C.A cannot tag himself as a Doctor. You have to carry your Tag for life as your earlier selection. You have to bear pluses and minuses of your profession and you have to eat fruits whether it is sweet or sour. A Doctor or A Teacher or An Engineer has to keep their jobs ongoing as their profession. You can apologize yourself for your mistake or feel sorry about that matter of misunderstanding the faculty but you cannot change immediately because of changing your ...
Modi Visit US - Advantage Trump
- Get link
- X
- Other Apps
Indian (our) Prime Minister Narendra Modi completed his US visit including Portugal and Netherland. India First (Indian Prime Minister Narendra Modi-Make In India Policy) clashes to America First (US President Donald Trump – America First Policy). There is no doubt that Prime Minister Narendra Modi and President Donald Trump held talks, stepped out into the Rose Garden at the White House and read out their each own prepared statements – two different statements as “joint statement”. But this time Modi’s US visit is more beneficiary For US (rather to say for Donald Trump) than India (for Narendra Modi). First thing I smelled something missing form Modi-Trump’s first meet. It was not like Modi-Obama’s first meet. Of course in future we will see good progress in America-India and Trump-Modi relationships because of NEED. I observe this meeting as a get-to-know-each other affair not for a deal kind of encounter. There were no tangible achievements on policy levels also. The goal was fo...